Will Write For Coffee

and food and vacations, too.

Month: December 2016

સરવયું

સરવયું

માનવીએ માની લીધેલી મહત્તાથી એવી મહત્તા, માન, અકરામ તેણે મેળવી લીધાથી, તેનાં કીર્તીદાનથી દુન્યવી દ્રષ્ટિએ તેણે મેળવ્યું હોય ત્યારે તેની અંતરદ્રષ્ટિ તેને “તેં ખરું શું મેળવ્યું” એ પૂછે તો જરૂર કહે “મેં ગુમાવ્યું છે મેળવીને” અને જે મેળવ્યું છે તેના બદલામાં તેને થયેલ નુસકાન ભયંકર, આત્મઘાતક છે.

હું શેઠ મોટો। …
લાખોનાં દાન દીધાંને, બસ્ટ મારા જગે જગે,
ઉદયને,ઔષધીકેન્દ્રે, આશ્રમે, જ્ઞાતીવાદીએ;
રસ્તાની એક બાજુએ, ફૂવારનીય ગોદમાં,
ઊંચા ‘ટાવર’ની નીચે લખાઈ મમ નામના.
ગંગા પ્રતાપશી વાણી, કામદેવ સમુ વપુ,
આડંબરવિહોણાને માને, મિત્રો મારા બહુ;
કીર્તિ, શ્રી, બુદ્ધિ ને વાચા બ્રહ્મા હું ચતુરાનન,
ખાધું પીધું રમી લીધું ચલાવી જગ-પેઢીને!
જમા પાસું જમાવ્યું છે, હવે ઉધાર શું —
અરે મોટું ખાતું…
અગ્નિ-સાખે સ્વીકારેલી પત્નીને છેહ મેં દ્વીધો,
અગ્નિ પાસે ગઈ તેથી પુત્ર પાગલ તો થયો!
પુત્ર પાગલખાનામાં, પુત્રી પતીવીહોણી છે,
સ્વચ્છંદાચરણે જન્મ્યાં બાળકો જગમાં ફરે!
પિતૃતર્પણ ના કીધાં દેવ હું! દેવ ના બન્યો,
ડૂબ્યો હું ઘરમાં મારા, તરીને જગ સાગર;
આંતર્દષ્ટિ થયો ના હું, ભૂલ્યો હું નિજ રૂપને,
ના ‘હું’ ને અળગો કીધો, ના ગાયાં બ્રહ્મજ્ઞાનને.
સંસાર સરતો ખારો માન્યો મેં અમૃતોપમ,
અસત્ય-સાગર-સ્નાન, નિત્ય હું કરતો હતો,
પ્રપંચ વમળોમાંહી રાચતાં રમતો હતો,
અયં નિજ: પરો વેતિ ગણના લઘુ ચેતસમ
“મારું પારકું” એ તો ગણતા હીન માનવી,
બુદ્ધિથી ભ્રષ્ટ મેં તેનો અવળો અર્થ તારવી,
પારકાનું કર્યું મારું, “મારું” મારું રહ્યું નહીં;
પત્ની, પુત્ર અને પુત્રી, સગાસંબંધીઓ બધા,
એયે સંસારમાં છે ને! ભૂલ્યો હું સર્વ તેમને?
સંસાર પેઢીની પોથી વાંચું ખાતું ઉધારનું,
નફાની સઘળી મૂડી, કશીયે ના વિસાતમાં.
સંસારી પેઢીની જોઈ નુકસાની ભયંકર,
શેનો હું શેઠ મોટો ને શેના “શ્રી”, “કીર્તિ” ‘કામના”

હું શેઠ મોટો!!!

-ગોપાળકૃષ્ણ મહેતા

The Balance Sheet, a poem by my grandfather.

Being an Author

Yes, It has been little over a month since I published my first book, Flawed But Fabulous. As a writer, it was such a high to see my name as an author. I self published it on Amazon Kindle, and it just took the year 2016 to another high :)

I have been getting feedback from so many readers, most of whom I have never talked to before. And they all have mostly good things to say about it. I knew my friends would be kind and would say they love what I have written, because that’s what friends do – overlook your flaws and focus on your fabulousness (please note the subtle plug of the title of my book) but having strangers come and tell me they found what I wrote really funny, that is what makes me the happiest.

I finished writing the book sometime in August/September last year. That’s when I realised writing the book was the easier part.

It has been a year long struggle – of writing to publishers, agents, some being polite to reject, some not so polite – it was a tough year – there was a complete void and I was again on the brink of a complete nervous breakdown. But May onwards, things started looking up again.

I thought I will rewrite the manuscript and try again. Reach out to publishers, agents and try the same cycle again. I was just mustering up the courage to face rejection all over again. You know, trying and praying for the best but preparing myself for the worst kinds.

But I could not get myself to re-read the manuscript. My confidence had shattered. Maybe I am not as good enough as I thought I was. The constant companions – anxiety and self doubt had come back to me with a vengeance.

But just 2 days before Diwali, on a whim, I thought, fuck this shit. I will self publish on Kindle. Yes, my audience will get limited, but then, at least it will be out there. I just want more and more and more people to read what I have worked so so so very hard for.

I was out for people to judge, to ridicule and to criticise. I had put up something I had created with lot of love and care and hard work for people to judge. Know what, it is hard. Receiving feedback is tough. It is tough to read comments from strangers. You are constantly worried that the criticism would be too harsh. And the world is a cruel place.

But, I had to do it.

I knew I had done a good job. Not the best, not an award winning piece of work, but I was sure what I wrote was entertaining.

And I did.

I am so thankful for 2016 to have made me stronger than ever before. I am glad 2016 happened.

Meanwhile, do buy my book. :) It is fun, I promise.  Link here. This is Amazon India page, but the book is available in Kindle stores world wide. Just go to your country store and search for Nirwa Mehta :) cover